શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન / સંસ્કારધામ



અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એ શ્રી લક્ષ્મીનારાયણના ૨૩૦ મંદિરોની કેન્દ્રીય સંસ્થા છે. આ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને વેદ મંદિર વ્યસ્થાપન, વિદ્યાલયનું સંચાલન સંતોની ધર્મસભાઓ, સત્સંગ સભા , શિબિરો , રથયાત્રા , મેડીકલ કેમ્પ , ગૌ સેવા , સાહિત્ય પ્રકાસન જેવી વિવિધ પ્રવૃતિઓ નિયમિત પણે કરે છે.

લાઇવ દર્શન

ઘર બેઠા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આરતીના દર્શનનો લાભ

એસ.એલ.વી.પી. સ્કૂલ

બાળકોને અદ્યતન ઢબનું અને સંસ્કારલક્ષી શિક્ષણ આપતી સ્કૂલ

દાન

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના દાન ની માહિતી

લક્ષ્મીનારાયણ દર્શન

ધર્મો અને સંસ્કાર ના સિંચન માટેનું માસિક મુખપત્ર



શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન / સંસ્કારધામ

મંદિર સમય


  • સવારે: ૦૭:૦૦ થી બપોરે:૧:૦૦
  • બપોરે:૦૩:૦૦ થી રાત્રે:૦૮:૦૦
સંસ્થાના ઉદેશો

સંસ્થાના ઉદેશો

અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોની કેન્દ્રીય સંસ્થા હોવાથી તેની સાથે જોડાયેલા મંદિરો અને અનુયાયીઓને ધાર્મિક અને આદ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવે છે

  • સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો.
  • શિક્ષણ સાથે ભારતીય સંસ્કારોનું સંવર્ધન થાય એવી પ્રવૃતિઓ કરવી
  • સેવાકીય કાર્યો કરવા

"ઘર ઘર ગીતા " અભિયાન અંતર્ગત અનુયાયીઓના દરેક કુટુંબ ને વિના મુલ્યે શ્રી મદ ભગવત ગીતા આપવામાં આવે છે.


- શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન/સંસ્કારધામ

દર્શનીય સ્થળો